" પત્ર " ( Letter )
=} " પોતાના પ્રિય મિત્રને તેની તબિયતની જાણ પૂછવા માટેનો પત્ર."
નામ : સાગર રાઠવા
ગામ : નળવાંટ
તાલુકો : કવાંટ
જિલ્લો : છોટાઉદેપુર
Pin code No : 391152
તારીખ : 28/12/2025
નામ : વિશાલ ભીલ
ગામ : બખ્ખર
તાલુકો : ગરૂડેશ્વર
જિલ્લો : નર્મદા
Pin code No : 391120
વિષય=} " મિત્ર વિશાલની તબિયત જાણવા માટે "
પ્રિય મિત્ર,
મને જાણને દુઃખ થયું કે તું એક અઠવાડિયાથી બીમાર છે . મને કાલે જ જાણ થઈ કે તું બીમાર છે . હું એ ઇચ્છું છું કે તારી તબિયત જલ્દીથી જલ્દી અને ટૂંક સમયમાં સારી થઈ જાય . હું આ પત્રની સાથે તારા માટે આયુર્વેદિક દવા કુરિયર દ્વારા મોકલાવી આપું છું . આ દવા ઉપયોગમાં લેવાથી તારી તબિયતમાં સુધાર આવશે .
હું એ પણ ઇચ્છું છું કે તારા ઘરમાં બીજા બધા સભ્યોની તબિયત સારી હશે. તેમને બધાને મારા પ્રણામ કહેજે .
તારો બાળપણનો મિત્ર
"સાગર"
No comments:
Post a Comment